Wednesday, August 29, 2012

સમજતી દુનિયા......

સમજતી દુનિયા મારા દર્દનાં કારણને,
નાં હસતી દુનિયા મારા દર્દને સમજીને.
©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)

No comments:

Post a Comment